Friday, April 26, 2024
HomeGujaratમોરબીના ઉદ્યોગકારોએ લાલપર આરોગ્ય કેન્દ્રને 750 રેપીડ ટેસ્ટ કીટની ભેટ આપી

મોરબીના ઉદ્યોગકારોએ લાલપર આરોગ્ય કેન્દ્રને 750 રેપીડ ટેસ્ટ કીટની ભેટ આપી

લાલપર ગામના ઉધોગકારો દ્વારા લોકભાગીદારીમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે પબ્લીક હેલ્થ સેન્ટર લાલપરમાં કીટ આપવાનું નકકી કરી નિલેષભાઈ જેતપરીયા, ધર્મેન્દ્રભાઇ વાંસદડીયા, મુકેશ પડસુંબીયા, ગોવિંદભાઇ વાંસદડીયા, યોગેશ આદ્રોજા, રમણીકભાઇ આદ્રોજા, કમલેષભાઇ આદ્રોજા, મનિષભાઇ સરદાર હાર્ડવેર, સ્વસ્તિક હાર્ડવેર તેમજ નાથાભાઇ પ્રજાપતી રામદેવ ફરસાણ વારા, માવજીભાઇ રાઘવજીભાઇ જેતપરીયા અને કેશવજીભાઇ રાઘવજીભાઇ જેતપરીયા, મેઘજી રામજીભાઇ જેતપરીયા, સ્વ.રતનજીભાઇ વિલપરા હસ્તે કેતનભાઇ વિલપરા, બિપીન નરભેરામ આદ્રોજા, ગોવિંદ બચુભાઇ વિલપરા દ્વારા ટોટલ 750 રેપીડ ટેસ્ટ કીટનું યોગદાન આપેલ છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ અરવિદભાઇ વાંસદડીયા દ્વારા આરોગ્ય કેન્દ્રને 5p કીટ લોકભાગીદારીમાં આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!