Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી વાંકાનેર હાઇવે પર ટ્રક હડફેટે વેપારી ઘાયલ

મોરબી વાંકાનેર હાઇવે પર ટ્રક હડફેટે વેપારી ઘાયલ

સર્વિસરોડથી મેઇન રોડે ચડતી વખતે ટ્રક ચાલકે ઠોકર મારી

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ટ્રક હડફેટે વેપારી ઘાયલ થયા હતા. જેમાં સર્વિસરોડથી મેઇન રોડે ચડતી વખતે ટ્રક ચાલકે ઠોકર મારી હોવાથી અકસ્માત સર્જાયાની ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા ભાવીનભાઇ ચંપકભાઇ ધરોડીયા (ઉ.વ-૩૬) એ આરોપી ટ્રક નં જીજે.૩૬.વી.૩૧૬૬ નો ચાલક સામે મોરબી સીટી બી ડીવી.પો.સ્ટેમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૮/૦૬/૨૦૨૨ ના સાડા દસેક વાગ્યાના સુમારે નિર્મળજયોત પંપ ની સામે ને.હા.૨૭ ના સર્વિસ રોડ પાસે રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક નં જીજે.૩૬.વી.૩૧૬૬ ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી ચલાવીને ફરીયાદીના હવાલાવાળા મો.સા નં- GJ-36-AA-2450 વાળા સાથે તે સર્વિસરોડ થી મેઇન રોડે ચડતા હોય અને ઉપરોકત ટ્રક નો ચાલક ટ્રક સાથે મેઇનરોડ થી સર્વિસરોડ ઉતરતી વખતે ફરી ના મો.સા સાથે ભટકાતા ફરી મો.સા. સાથે જમીન પર પડતા ફરી ને જમણા પગે મુંઢ ઇજા તથા જમણા ગોઠણે તથા જમણી કોણીએ છોલાયેલ હોય તથા ફરી મો.સા માં નુકશાની કરી ટ્રક ચાલક સ્થળ પરથી નાશી છૂટ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!