Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી: મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ગઈકાલે બાતમીના આધારે સુપર ટોકીઝ નજીકથી જાહેરમાં વરલીનો જુગાર રમતા આરોપીઓ ઈબ્રાહીમભાઈ ઓસમાણભાઈ પલેજા, તેમજ ગુલામહુશૈનભાઈ આમદભાઈ ગાલબને આંકડા મીંડીના જુગારની કપાત લેતા ઝડપી લઈ વરલી મટકાના સાહિત્ય લખેલી ચિઠ્ઠી, બોલપેન તેમજ રોકડા રૂપિયા 4500 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!