Saturday, January 11, 2025
HomeGujaratહળવદનાં વાંકીયા ગામમાં ઘોડા ધ્રોઈ નદીના પટમાંથી થઈ રૂ.૧૦ લાખથી વધુની ખનીજની...

હળવદનાં વાંકીયા ગામમાં ઘોડા ધ્રોઈ નદીના પટમાંથી થઈ રૂ.૧૦ લાખથી વધુની ખનીજની ચોરી

હળવદનાં વાંકીયા ગામની સીમ ઘોડા ધ્રોઈ નદીના પટના વોકળામા થયેલ રૂ.૧૦ લાખથી વધુની ખનીજ અંગેની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં વાંકીયા ગામની સીમ ઘોડા ધ્રોઈ નદીના પટના વોકળામા વિજયભાઇ લાલજીભાઇ વડસોલા (રહે.ટીંબડી તા.જી.મોરબી) નામના શખ્સે બિન-અધિકૃત રીતે પોતાના GJ-03-EA-8207 નંબરના JCB કંપનીનું એસ્કેવેટર મશીનથી કુલ-૩૩૯૦.૦૯ મેટ્રિક ટન જેનું પ્રતી મેટ્રિક ટનના રૂ.૩૧૫/- લેખે રૂ.૧૦,૬૭,૮૭૯/- બ્લેકટ્રેપ ખનીજનું બિન અધિકૃત ખનન/વહન કરી ચોરી કરી લઈ જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!