Sunday, December 22, 2024
HomeGujaratમોરબી : મેલડી માંના મંદિરમાં થયેલી ચોરીનાં બનાવમાં ગુનો નોંધાયો

મોરબી : મેલડી માંના મંદિરમાં થયેલી ચોરીનાં બનાવમાં ગુનો નોંધાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રીનાં મેલડી માંના મંદિર થયેલી ચોરી અંગે વીસીપરામાં રહેતા હિતેશભાઈ જયંતીભાઈ દેગામા(ઉં.વ.૨૯) એ બે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રી ૨:૩૦ વાગ્યાનાં અરસામાં વીશીપરામાં સ્મશાન પાછળ નદીનાં પટ્ટમાં આવેલ સ્મશાન મેલડી માંના મંદિરમાં બંને ઈસમોએ પ્રવેશ કરી મંદિરમાં રાખેલ દાનપેટી ઉખાડી દાન પેટીનો દરવાજો કોઈ રીતે ખોલી ને તેમાંથી આશરે ૨૦૦૦/- રૂપિયાની ચેરી કરી લઈ ગયા હતા. હાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે બંને ઈસમોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!