Saturday, October 12, 2024
HomeGujaratહળવદ સરકારી હોસ્પિટલની રાજકોટ RDD અધિકારીએ લીધી મુલાકાત

હળવદ સરકારી હોસ્પિટલની રાજકોટ RDD અધિકારીએ લીધી મુલાકાત

ગઈકાલે રાજકોટ RDD અધિકારી હળવદ હોસ્પિટલની મુલાકાતે પહોચ્યા હતાં તેઓએ હોસ્પિટલનાં કોરોના તેમજ અન્ય વોર્ડની મુલાકાત કરી ધટતી સુવીધા બાબતે માહીતી મેળવી હતી અને કોરોનાની ત્રીજી લહેર સામે કેવા પ્રકારની તૈયારી રાખવી અે અંગે સુચનો કર્યા હતાં. તેઓએ ડો.કૌશલભાઇ પટેલ સાથે જરુરી સુવિધા વિષે સમીક્ષા કરી હતી અને હળવદ પંચમુખી ઢોરા પાસે આવે જુની હોસ્પિટલમા કોરોનાના દર્દીઓ માટે ૫૦ બેડની સુવિધા વધારવાની કામગીરી અંગે ચર્ચા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!