Thursday, December 26, 2024
HomeGujaratમોરબી : રામકૃષ્ણ નગરમાં રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું, ૭ મહિલા ઝબ્બે

મોરબી : રામકૃષ્ણ નગરમાં રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું, ૭ મહિલા ઝબ્બે

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૭નાં રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગ માં હોય દરમ્યાન જયાબેન રમેશભાઇ લાલુકિયા પોતાના રામકૃષ્ણ નગરમાં આવેલ રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમવીનાં સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતી હોવાની બાતમીનાં આધારે જયાબેનનાં રામકૃષ્ણ નગર, આર-૧૦ રહેણાંક મકાનમાં દરોડો પાડી ત્યાંથી જુગાર રમતાં જયાબેન રમેશભાઇ લાલુકિયા, હીનાબેન ગીરધરભાઇ ધામેચા, મેધાબેન અશ્વિનભાઇ સપટ, લીલાબેન ગોવિદભાઇ ખોટ, શાહિનબેન નુરમહંમદભાઇ સુમરા, ઉષાબેન અશ્વિનભાઇ સપટ, મજુંબેન લાભુભાઇ કાંટા એમ કુલ ૭ મહિલાઓને રોકડા રૂ. ૨૫,૭૨૦ /- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિં.રૂ.૧૭,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૪૩,૨૨૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ વી.એલ. પટેલ, પીએસઆઈ એ.એ.જાડેજા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ હનાભાઇ, ભગવાનભાઇ રામજીભાઇ, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી, અનાર્મ પોલીસ કોન્સ. ભગીરથભાઇ દાદુભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પોલીસ કોન્સ. રમેશભાઇ રાજાભાઇ, દશરથસિંહ હઠુભા, ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ, મહિલા પોલીસ કોન્સ. વનિતાબેન જેઠાભાઈ, શીતલબેન ગુણવંતભાઇ, પ્રભાભાઇ ધીરૂભાઇ સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!