Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : લખધીરપુર રોડનાં નાકા નજીકથી રીક્ષામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક...

મોરબી : લખધીરપુર રોડનાં નાકા નજીકથી રીક્ષામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ પર બી ડીવીઝન પોલીસ પેટ્રોલીગમાં હોય દરમ્યાન ત્યાંથી પસાર થતી સીએનજી રીક્ષા નં. જીજે-૦૧-ટીએ-૭૮૮૬ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ મળી આવતા પોલીસે દારૂની બોટલ નંગ-૧૨(કિં.રૂ.૪૫૦૦/) અને રીક્ષા (કિં.રૂ.૩૦,૦૦૦/-) સહીત તમામ મુદામાલ કીમત રૂ.૩૪,૫૦૦ કબજે કરી આરોપી રામસિંગ બળદેવ માલકીયા(ઉ.વ.૨૬)ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!