Saturday, October 3, 2026
HomeGujaratમોરબી:લજાઈ ઉમા સંસ્કારધામ ખાતે છાતીમાં દુખાવો ઉપડતા જશાપરના આધેડનું સારવાર દરમિયાન મોત

મોરબી:લજાઈ ઉમા સંસ્કારધામ ખાતે છાતીમાં દુખાવો ઉપડતા જશાપરના આધેડનું સારવાર દરમિયાન મોત

ટંકારા તાલુકાના લજાઈ ગામે ઉમા સંસ્કારધામ ખાતે જશાપરના ૪૫ વર્ષીય આધેડને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ભાવેશભાઈ રામજીભાઈ પનારા ઉવ.૪૫ મૂળ જશાપર ગામ અને હાલ ધ્રોલ ખાતે રહેતા હતા. ગત તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ તેઓ લજાઈ ગામના ઉમા સંસ્કારધામ ખાતે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા, તેમને મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!