Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : કલેકટર કચેરી ખાતે કોરોના સંદર્ભે રીવ્યૂ મીટીંગ યોજાઈ

મોરબી : કલેકટર કચેરી ખાતે કોરોના સંદર્ભે રીવ્યૂ મીટીંગ યોજાઈ

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજે કોરોના સંદર્ભે કલેકટર કચેરીમાં સાસંદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર કેતન જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંગ, જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, ડૉ.સરાડવા, ડૉ. વારેવડીયા, ડૉ. કારોલીયા તથા સંબંધીત અધિકારીઓની હાજરીમાં રીવ્યું મીટીંગ યોજાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!