Sunday, December 4, 2022
HomeGujaratમોરબી : શનાળા ગામ પાસે લીકવીડ પી લેનાર મહિલાનું સારવાર દરમ્યાન મોત

મોરબી : શનાળા ગામ પાસે લીકવીડ પી લેનાર મહિલાનું સારવાર દરમ્યાન મોત

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના પટેલ પાર્ક જડેશ્વર મહાદેવ મંદીર સામે રહેતા હર્ષિદાબેન મહેશભાઇ ખેતીયા (ઉ.વ.૪૫) નામના મહિલાએ ગત તા.૭ માર્ચ બપોરના ત્રણ-સાડા ત્રણ વાગ્યાના સુમારે મોરબીના શનાળા ગામ પાસે ભારત પેટ્રોલ પંપ નજીક કોઇપણ કારણોસર પોતાની મેળે લીકવીડ પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!