Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેર : અલગ અલગ બે સ્થળેથી વર્લી ફિચરનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : અલગ અલગ બે સ્થળેથી વર્લી ફિચરનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે વાંકાનેરના કુંભારપરા પાછળ ઇંટોના ભઠઠા પાસેથી વર્લી ફિચરનાં આંકડા લખી જુગાર રમી રમાડતા ઇબ્રાહિમભાઇ હારૂનભાઇ સંઘવાણી (ઉ.વ.૬૬, રહે. વાંકાનેર, આરોગ્યનગર, નવા બસ સ્ટેન્ડ પાસે) ને વર્લી ફીચરના સાહિત્ત્ય તથા રોકડ રૂ. ૭૩૦/- સાથે ઝડપી લીધો હતો. જયારે અન્ય બનાવમાં શહેરમાં રમણીકભાઇની વાડી પાસેથી વર્લી ફિચરનો જુગાર રમતા ગોવીંદભાઇ ગંગારામભાઇ મદ્રાસણીયા (રહે. રાતીદેવળી, તા. વાંકાનેર) ને રોકડ રૂ.૩૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!