Tuesday, January 14, 2025
HomeGujaratમોરબી : સીરામીક ફેકટરીમાં ત્રીજા માળેથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી : સીરામીક ફેકટરીમાં ત્રીજા માળેથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી : મોરબી નજીક સીરામીક ફેકટરીમાં ત્રીજા માળેથી પડી જતા શ્રમિકનું મોત નિપજેલ હતું. આ બનાવની મોરબી તાલુકા પો.સ્ટેમાંથી જાણવા મળતી વિગતો મુજબ વીભીસન કુંકુલ (ઉવ.૨૨ રહે હાલ. આર્ટીજ સીરામીક, ટીંબડી ગામના પાટીયા પાસે તા.જી-મોરબી) વાળો ગઈકાલે તા.૨૬/૦૭/૨૨૨ નારોજ ટીંબડી ગામના પાટીયા પાસે આર્ટીજ સીરામીકના લેબર ક્વાટરના ત્રીજા માળેથી નિચે પડી ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નિપજેલ હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!