Monday, January 27, 2025
HomeNewsBirthdayમોરબી એસીબી પીઆઈ જે.એમ.આલનો આજે જન્મદિવસ

મોરબી એસીબી પીઆઈ જે.એમ.આલનો આજે જન્મદિવસ

મોરબી એસીબી પીઆઈ જે એમ આલનો આજે જન્મદિવસ છે. સુરેન્દ્રનગર જીલ્લાના વતની જે એમ આલ અગાઉ મોરબી એસઓજી પીઆઈ તરીકે તેમજ કચ્છમાં પણ ફરજ બજાવી ચુક્યા છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ પીઆઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે ત્યારે હાલ તેઓ મોરબી એસીબી પીઆઈ તરીકે કાર્યરત છે તેમજ એસીબી પીઆઈ તરીકે તેઓએ અનેક ભ્રષ્ટાચારીઓને રંગે હાથ પકડ્યા છે.તેમજ ભૂતકાળમાં પણ મોરબી એસઓજી પીઆઈ તરીકે ના કાર્યકાળ દરમિયાન ડોક્ટરથી લઈને ગેરકાયદેસર બંદુક સહિતના ગુન્હાઓ પર તેના માર્ગદર્શન હેઠળની ટીમે તબાહી બોલાવી છે અને ગુનાખોરી ને ડામવા તેઓ સતત કાર્યરત રહે છે ત્યારે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્રો અને મોરબી મિરર ટીમ દ્વારા પણ જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!