Thursday, April 25, 2024
HomeGujaratમોરબી રાજપૂત કરણી સેનાના પ્રભારી અને જિલ્લા ઉપપ્રમુખ નિમાયા

મોરબી રાજપૂત કરણી સેનાના પ્રભારી અને જિલ્લા ઉપપ્રમુખ નિમાયા

મોરબી શહેર રાજપૂત કરણી સેનાના પ્રભારી પદે ભગિરથસિંહ જાડેજા અને મોરબી જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી રવિરાજસિંહ જાડેજાને આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજ સિંહ જાડેજા તથા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શ્રી રાજપૂત કરણી સેનાના શહેર પ્રભારીની જવાબદારી ભગિરથસિંહ જાડેજાને સોંપપવામાં આવી તથા રવિરાજસિંહ જાડેજાને મોરબી જિલ્લા ઉપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી આ પ્રસંગે સર્વે સમાજ તથા રાજપૂત કરણી સેનાના ઉત્કર્ષ માટે નવનિયુક્ત હોદેદારોને ઉપસ્થિત અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!