મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૪૯૬ મતથી આગળ જોવા મળે છે છવીસમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૭૮૯૩ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૪૬૩૯૭ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૦૫૫ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૪૬૩૯૭
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૪૭૮૯૩
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૭૨૯
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૯૭
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૪૦
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૨૦
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૨૮૦૦
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૯૩૩
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૪૬૦
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૬૩
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૮૩
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૭૩૭