Saturday, April 20, 2024
HomeGujaratમોરબી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી ત્રીજો રાઉન્ડ પૂર્ણ, ચોથો રાઉન્ડ શરૂ

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી ત્રીજો રાઉન્ડ પૂર્ણ, ચોથો રાઉન્ડ શરૂ

મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ત્રીજા રાઉન્ડ ના અંતે કોંગ્રેસ ઉમેદવાર ૭૭૭ આગળ જોવા મળે છે જેમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૦૪૬ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૪૮૨૩ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૨૭ મતો પડ્યા છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!