Saturday, April 27, 2024
HomeGujaratમોરબી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરીમાં ૧૦ વાગ્યે પાંચમો રાઉન્ડ પૂર્ણ, છઠ્ઠો...

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરીમાં ૧૦ વાગ્યે પાંચમો રાઉન્ડ પૂર્ણ, છઠ્ઠો રાઉન્ડ શરૂ

મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર ૩૩૭૨ મતથી આગળ જોવા મળે છે પાંચમા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૫૪૨૨ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૮૭૯૪ મતો પ્રાપ્ત થયા છે. જયારે નોટામાં ૪૨૬ મતો પડ્યા છે.

તમામ ઉમેદવારોને મળેલા મતની યાદી:

1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૮૪૯૭
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૫૪૨૨
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૨૨
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૪
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૧
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૪
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૨૨૩
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૨૪
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૮
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૧૩
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૪૮૪
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૪૫

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!