Saturday, October 5, 2024
HomeGujaratમોરબી : આયુષ હોસ્પિટલ પાસેથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબી : આયુષ હોસ્પિટલ પાસેથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધર્મેશભાઇ દીલીપભાઇ ઢેઢી (ઉ.વ.૨૬, ધંધો.વેપાર, રહે.ટંકારા લતીપરરોડ લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.૫, મુળ રહે.સરાયા તા.ટંકારા)એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમણે આયુષ હોસ્પીટલ સામે પોતાનું હિરો હોન્ડા સાઇન મોટરસાયકલ નં. જીજે-૦૩-એફજી-૨૫૭૨ વાળું પાર્ક કરેલ હતું. જે ગત તા. ૯ એપ્રિલના રાત્રે ૮ વાગ્યા થી ૧૦ એપ્રિલના સવારે ૮ વાગ્યા વચ્ચે કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ગયા હતા. મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!