Tuesday, May 7, 2024
HomeGujaratમોરબી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ યોજાશે

મોરબીમાં  સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ મોરબીના સહકારથી સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

- Advertisement -
- Advertisement -

સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ મોરબી દ્વારા તા. ૦૫ ને બુધવારે સવારે ૯ થી સાંજે ૭ સુધી સંસ્કાર બ્લડ બેંક, જીઆઈડીસી નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે વધુ માહિતી માટે દીપક મંગે ૯૮૨૫૯ ૮૯૧૭૦, મુરલીભાઈ તુલસીયાણી ૯૭૨૪૪ ૪૭૦૪૪, કનુભાઈ સુખદેવ ૯૮૨૫૬ ૭૩૯૩૭ અને તુલસીભાઈ ભોજવાણી ૯૮૨૫૭ ૫૫૭૯૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!