Saturday, May 18, 2024
HomeNewsBirthdayમોરબી સીરામિક એસોસિયેશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજાનો આજે જન્મદિવસ

મોરબી સીરામિક એસોસિયેશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને મોરબી સિરામિક એસોસિયેશન ના પ્રમુખ એવા વિનોદ ભાઈ ભાડજા નો આજે જન્મદિવસ છે .

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત સમગ્ર દેશ અને વિદેશમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવતા મોરબી ના યુવા ઉદ્યોગપતી વિનોદભાઈ ભાડજા અનેક સમાજ સેવાની કામગીરી કરવામાં હર હંમેશ મોખરે રહ્યા છે અને કોરોના કાળ હોય કે અન્ય કોઈ પણ કપરી પરિસ્થિતિ માં વિનોદભાઈ ભાડજા હર હંમેશ અગ્રેસર રહ્યા છે તેમજ સિરામિક ઉદ્યોગની સમસ્યાઓ ને હમેશાં ઉચ્ચ સ્તરે પહોચાડી અને તેનું નિવારણ લાવવા તત્પર રહેતા વિનોદભાઈ ને આજે તેમના જન્મદિવસે ઠેર ઠેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ વિનોદભાઈ ને જન્મદિવસની હાર્દિક શુભકામના ઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!