Friday, March 29, 2024
HomeGujaratમોરબી : સબ જેલમાં ૪૫ વર્ષથી વધુ વયનાં કેદીઓને કોરોના રસીનો ડોઝ...

મોરબી : સબ જેલમાં ૪૫ વર્ષથી વધુ વયનાં કેદીઓને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો

મોરબી : હાલ રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી સબ જેલ ખાતે જેલર એલ. વી. પરમારનાં માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર લીલાપર (તા.મોરબી) દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો હતો જેમાં સબ જેલનાં ૪૫ વર્ષ કે તેથી વધુ વયનાં કેદીઓ તેમજ આરોપીઓને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!