Thursday, November 7, 2024
HomeGujaratમોરબી: ચેક રિટર્ન કેસનાં ૯૦ દિવસની સાદી કેદ ઉપરાંત બમણી રકમ ચૂકવવા...

મોરબી: ચેક રિટર્ન કેસનાં ૯૦ દિવસની સાદી કેદ ઉપરાંત બમણી રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી માવજીભાઈ ખેંગારભાઈ બોરીચાએ આરોપી મુતૃર્જા હુુશેનભાઈ લોખંડવાલા વિરુદ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ ૨૦૧૯માં ફરિયાદ દાખલ કરાવેલ હતી. જે અંગેનો કેસ ચાલી જતા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એ. એન. વોરા દ્વારા આરોપીને કસુરવાર ઠેરવી ફરિયાદીને વિવાદીત બાકી રકમ રૂ.૨,૨૦,૦૦૦ની ડબલ રકમ ૪,૪૦,૦૦૦ કેસ દાખલ તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ આપી આરોપીને ૯૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે. ફરિયાદ પક્ષે એડવોકેટ રસીદાબેન એચ. પરમાર રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!