Thursday, April 18, 2024
HomeGujaratશાકમાર્કેટની પાછળથી વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

શાકમાર્કેટની પાછળથી વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા શાકમાર્કેટ પાછળથી વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે તા. 17ના રોજ મોરબીમાં પોલીસે શાકમાર્કેટ પાછળ જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા ભરતભાઇ ધર્મેન્દ્રભાઇ સોલંકીને રોકડ રૂ. 400 ઝડપી પાડી રોકડ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!