Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબી સીપીઆઈની ટીમે સગીરાને ભગાડી જનાર આરોપીને પકડી પાડ્યો અને સગીરાને શોધી...

મોરબી સીપીઆઈની ટીમે સગીરાને ભગાડી જનાર આરોપીને પકડી પાડ્યો અને સગીરાને શોધી પરિવારજનોને સોપી 

મોરબી સીપીઆઈની ટીમે સગીરાને ભગાડી જનાર આરોપીને પકડી પાડ્યો અને સગીરાને શોધી પરિવારજનોને સોપી 

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઈના સુપરઝીન હેઠળ મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઈ એમ કોઢિયાની ટીમેં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામેથી નવઘણ રણછોડ મકવાણા રહે નાની બરાર તા. માળીયાવાળો સગીરાને ભગાડી ગયો હતો જેમાં અપહરણનો ગુનો નોંધાયો હતો આ અપહરણના ગુનાના આરોપી નવઘણ રણછોડ મકવાણા ને મોરબીના માળિયા ફાટક નેશનલ હાઈવે પાસે વોચમાં હોય એ દરમ્યાન બાતમીના આધારે સીપીઆઈ ની ટીમે માળિયા તરફથી ચાલીને આવતા આરોપી નવઘણને ઝડપી લેવાયો હતો અને ભોગ બનનાર સગીરાને શોધી તેણીને પરિવાર ને સોપી હતી.આ કામગીરીમાં મોરબી સીપીઆઇ આઈ એમ કોઢિયાં ,અનંત પટેલ,અરવિંદસિંહ પરમાર,મહેશ ડાંગર સહિતના જોડાયા હતા અને આરોપીની ધરપકડ કરી કોરોના રિપોર્ટ કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!