Monday, December 23, 2024
HomeNewsMorbiમોરબીમાં દવા લેવા આવેલા દંપતી ખંડિત : પતિની નજર સામે જ પત્નીનું...

મોરબીમાં દવા લેવા આવેલા દંપતી ખંડિત : પતિની નજર સામે જ પત્નીનું એસટી બસ હડફેટે મોત

દંપતી હોસ્પિટલથી દવા લઈ જુના બસ સ્ટેન્ડ તરફથી જતા હતા ત્યારે એક્ટિવા અને એસટી બસ વચ્ચે અકસ્માત થતા મહિલાનું કમકમાટીભર્યું મોત

- Advertisement -
- Advertisement -

મોરબીના જુના બસ સ્ટેશન નજીક બપોરના ૧૨ ૩૦ વાગ્યાની આસપાસ મોરબી સાળગપુર ભુજ રૂટની GJ 18 Z 6630 નમબર ની એસટી બસ મોરબીના જુના એસટી ડેપોથી બહાર નિકળતા સમયે જ લાતી પ્લોટ તરફથી દવા લઈને લાલ કલરનું GJ 36 D 7931 નમ્બર વાળું એક્ટિવા લઈને ગામમાં આવી રહ્યા હતા એ સમયે એક્ટિવા અને એસટી બસ બચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો અને એક્ટિવા એસટી બસના આગળના વ્હીલ પાસે ગયું હતું જેના લીધે દંપતી પણ પડ્યું હતું જેમાં મહિલા ટાયર પાસે ફંગોળાઈ જતા મંજુબેન લલન ભાઈ યાદવના માથા પર બસનું ટાયર ફરી જતા મહિલાનું ઘટનાં સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જેમાં પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!