Wednesday, April 24, 2024
HomeNewsWakanerવાંકાનેરના કુંભારપરામાં ભજીયાની લારી ન ખોલતા ભાગીદારે મારતા પોલીસ ફરીયાદ

વાંકાનેરના કુંભારપરામાં ભજીયાની લારી ન ખોલતા ભાગીદારે મારતા પોલીસ ફરીયાદ

વાંકાનેરના કુંભારપરામાં રહેતાં સંજયભાઈ બાબુભાઈ દેગામાંએ સિટી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવીહ તી કે તેના ભજીયાની લારીનો ભાગીદારીમાં ધંધો છે જેમાં નજરૂદિન ગનીભાઈ બાદી રહે મહિકા તા. વાંકાનેર વાળા સાથે ભાગીદારીમાં મહિકા ગામે ભજીયા ગાંઠીયાની લારી ચલાવી ધંધો કરતા હોય અને તેની તબિયત સારી ના હોય રવિવારે લારી ખોલી ના હોય જેથી તેના ભાગીદાર નજરૂંદિન ગનીભાઈ બાદીએ ઘરે આવી તે આજે લારી કેમ ખોલી નથી કહી ગાળો આપી ઘરમાં પડેલ ચાકુ વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાંકાનેર સીટી પોલીસમથકે ફરિયાદ નોંધાવતા નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!