Saturday, November 16, 2024
HomeGujaratમોરબી : ગરમ પાણીનું તપેલું માથે પડતા દાઝી ગયેલ બાળકનું સારવાર દરમ્યાન...

મોરબી : ગરમ પાણીનું તપેલું માથે પડતા દાઝી ગયેલ બાળકનું સારવાર દરમ્યાન મોત

મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિશીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા શેરી નં -૦૩ માં રહેતો રાહુલભાઇ પ્રવિણભાઇ શુકલ (ઉ.વ ૧૨) નામનો બાળક ગત તા.૦૭/૦૨/૨૦૨૧ ના રોજ બપોરે પોતાના ઘરે રમતો હોય દરમ્યાન રમતા રમતા શરીરે ગરમ પાણીનુ તપેલુ માથે પડતા શરીરે દાજી જતા સારવાર માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાગ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જ્યાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તા. ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ મૃત્યુ થયું હતું. આ બનાવના રાજકોટ તરફથી આજે ટપાલથી કાગળિયા આવતા મોરબી બી ડીવીજન પોલીસે આ બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!