Friday, March 24, 2023
HomeGujaratમોરબી ધર્મસૃષ્ટિ સોસાયટીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસ્થાને કાર્યકર્તાનું સ્નેહમિલન યોજાયું

મોરબી ધર્મસૃષ્ટિ સોસાયટીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસ્થાને કાર્યકર્તાનું સ્નેહમિલન યોજાયું

આજ રોજ મોરબી ધર્મસૃષ્ટિ સોસાયટીમાં નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડિયાના નિવાસ્થાને કાર્યકર્તા નું સ્નેહમિલન યોજાયું હતું જેમાં મોરબી-માળિયા વિધાનસભા પેટા ચુંટણીમાં વિજયી થવા બદલ ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા તથા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણુક પામેલ દુર્લભજીભાઈ દેથરિયા ને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા.

- Advertisement -

સદર કાર્યક્રમ માં પુર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડિયા, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી મગનભાઈ વડાવિયા, પ્રભુભાઈ ભુત, દેવાભાઇ અવાડીયા સહિત વોર્ડ ન.૧ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!