Wednesday, September 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ દ્વારા લીગલ સેલમાં હોદ્દેદારોની નિમણુંક કરાઈ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા લીગલ સેલમાં હોદ્દેદારોની નિમણુંક કરાઈ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકા માં અને મોરબી શહેર માં લીગલ સેલમાં સંયોજક અને સહ સંયોજક ની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી શહેર માં સંયોજક તરીકે જીતેદ્રસિંહ આર જાડેજા અને સહસંયોજક તરીકે નિતીનકુમાર એ પંડ્યા તથા હળવદ શહેરમાં સંયોજક તરીકે હરેશકુમાર એન. મહેતા અને સહ સંયોજક તરીકે કરશનભાઈ આઈ. દલવાડી, મોરબી તાલુકામાં સઁયોજક તરીકે ધવલ ડી. શેરશિયા અને સહ સંયોજક તરીકે નિશિથ પી. પંડ્યા, હળવદ તાલુકામાં સંયોજક તરીકે કિરીટભાઇ એ. પટેલ અને સહ સંયોજક તરીકે રંજીતભાઈ વી. વિઠલાપરા તથા માળીયા (મી) શહેરમાં સંયોજક તરીકે અમીરદાન એ. ગઢવી અને સહ સંયોજક તરીકે પ્રકાશભાઈ વી. વ્યાસ માળીયા (મી) તાલુકામાં સંયોજક તરીકે સંજયભાઈ ડી. જોષી અને સહ સંયોજક તરીકે કાસમભાઈ આઈ. ભોરિયા તથા ટંકારા તાલુકામાં સંયોજક તરીકે અલ્પેશભાઈ સી. દલસાણીયા અને સહ સંયોજક તરીકે દિનેશભાઇ બી. ભોરણીયા ની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!