Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી

મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી

મોરબી જિલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ઠાકરાણી અમૃતલાલ કાનજીભાઈ, મહામંત્રી તરીકે પ્રજાપતિ બીપીનભાઈ અમરશીભાઈ તથા હડીયલ અનિલભાઈ મલાભાઈ, ઉપ પ્રમુખ તરીકે માંડવીયા વસંતભાઈ પોપટભાઈ, દેગામા અવચરભાઈ ગોવિંદભાઈ, સિંહોરા હેમંતભાઈ છગનભાઈ, સીચણાદા ચંદુલાલ જગજીવનભાઈ, મુંડિયા ભરતભાઈ ગંગારામભાઈ, ધરોડીયા ધર્મેન્દ્રભાઈ હરખજીભાઈ, દલવાડી હરખાભાઈ રૂગનાથભાઈ જ્યારે મંત્રી તરીકે મીસ્ત્રી ચંદ્રકાંતભાઈ ભુદરભાઈ, નગવાડીયા જીજ્ઞેશભાઈ કાંતિલાલ, ડાંગર અજીતભાઈ ગાંડુભાઈ, વામજા હર્ષદભાઈ કરમશીભાઈ, પાંચીયા છાનાભાઈ હીરાભાઈ, હુંબલ રાજેશભાઈ આપાભાઈ, નીમાવત જયસુખભાઈ પ્રભુદાસભાઈ, કોષાધ્યક્ષ પદે માણસુણીયા રમેશભાઈ કાનજીભાઈ અને કાર્યાલય મંત્રી તરીકે સાબળીયા જયંતિભાઈ જીવાભાઈની વરણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!