Wednesday, January 15, 2025
HomeNewsBirthdayમોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ વિશાલભાઈ ઘોડાસરાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ વિશાલભાઈ ઘોડાસરાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તેમજ યુવા ઉદ્યોગપતિ એવા વિશાલભાઈ ઘોડાસરાનો આજે જન્મદિવસ છે ત્યારે મોરબી મિરર ટીમ તેમનેે જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે, કર્મનિષ્ઠ હોશિયાર એવા વિશાલભાઈ ઘોડાસરાએ પોતાના સફળ જીવનના ૩૩ વર્ષ પુર્ણ કરી ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમનાં જન્મદિવસ નિમિત્તે તેમના સગાસંબધીઓ, મિત્રવર્તુળ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો છે અને તેમનાં મોબાઇલ નંબર 97261 12000 પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!