Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા ૯ ફેબ્રુઆરી ના વાંકાનેર ખાતે યોજાશે

મોરબી જિલ્લા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા ૯ ફેબ્રુઆરી ના વાંકાનેર ખાતે યોજાશે

મોરબી જિલ્લા કક્ષા ના કલામહાકુંભ નું આયોજન આગામી તા.૦૯/૦૨/૨૦૨૨ના રોજ શ્રી મોહમ્મદી લોકશાળા, ચંદ્રપુર, તા.વાંકાનેર, જિ.મોરબી ખાતે યોજાનાર છે. જેમાં તાલુકાકક્ષા એ પ્રથમ આવનાર કૃતિના સ્પર્ધકો તથા સીધી જ જિલ્લાકક્ષાએ યોજાનાર સ્પર્ધાના સ્પર્ધકોએ સવારે ૮:૩૦ કલાકે સ્થળ પર રીપોર્ટીંગ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!