બેઠકમાં મોરબીના વિવિધ પ્રશ્નો અને વિકાસકાર્યો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી.
ગઈકાલે તા. ૮ જુનનાં રોજ ગાંધીનગર ખાતે કેબીનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં વિવિધ જીલ્લા પંચાયત પ્રમુખો સાથે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તેમને મોરબીના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને વિકાસકાર્યો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.