Wednesday, April 17, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ૧૮૯ પોલીસ કર્મીઓની આંતરીક...

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ૧૮૯ પોલીસ કર્મીઓની આંતરીક બદલી

આજરોજ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની આંતરીક બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી સીટી એ ડીવીઝન, સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા તેમજ ટંકારા, માળિયા, હળવદ અને વાંકાનેર સીટી તેમજ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ઉપરાંત ટ્રાફિક શાખા, પોલીસ હેડ ક્વાર્ટર અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ૧૮૯ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની મોરબી જીલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!