Friday, November 15, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડાએ લીધો આકરો નિર્ણય:વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ...

મોરબી જિલ્લા પોલીસ વડાએ લીધો આકરો નિર્ણય:વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા બ્યુગ્લ તાલીમમાં ના આવી અને સિકમાં જતાં રહેલા પાંચ પોલીસ કર્મીઓ વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવ્યા છે. અને તમામ પાંચેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં મોરબી શહેર એ ડિવિઝનના રફિકભાઈ, હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ ઝાલા, માળિયાં મિયાણામાં ફરજ બજાવતા મહોબતસિંહ અસ્વાર, વાંકાનેર શહેરના નીતિનભાઈ તથા વાંકાનેર તાલુકા પોલીસ મથકના અજુભા ગઢવીને મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પાંચેય પોલીસ કર્મીઓ બ્યુગ્લ તાલીમમાં ના આવી અને સિકમાં જતાં રહેતા તેમના વિરુધ્ધ આકરા પગલાં લેવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!