Thursday, May 9, 2024
HomeNewsAvsannondh & Besnuટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના માતૃશ્રીનું દુઃખદ અવસાન/બેસણું

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના માતૃશ્રીનું દુઃખદ અવસાન/બેસણું

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયાના માતૃશ્રી સ્વ.જયાબેન હરખજીભાઈ દેથરીયાનું ૯૭ વર્ષની ઉંમરે આજ રોજ તા. ૩૦/૧૧/૨૦૨૩ ના રોજ દુઃખદ અવસાન થતા સદગતનું બેસણું ૦૨/૧૨/૨૦૨૩ શનિવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે એન્ટિલા હિલ્સ, લીલાપર કેનાલ રોડ, મોરબી નિવાસ સ્થાને રાખેલ છે. ત્યારે વશરામભાઇ હરખજીભાઈ દેથરીયા,ધારાસભ્ય દુર્લભજી ભાઈ હરખજીભાઈ દેથરીયા,જશુબેન વશરામભાઈ દેથરીયા,વસંતાબેન દુર્લભજીભાઈ દેથરીયા,નિલેશભાઈ વશરામભાઇ દેથરીયા,નયનાબેન નિલેશભાઈ દેથરીયા, રવિભાઈ દુર્લભજીભાઈ દેથરીયા, સિરોનબેન રવિભાઈ દેથરીયા તથા દેથરીયા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!