Thursday, March 28, 2024
HomeNewsHalvadમોરબી ડી.વાય.એસ.પી.ની ટીમએ હળવદ ગુમ થયેલ યુવતીને શોધી કાઢી

મોરબી ડી.વાય.એસ.પી.ની ટીમએ હળવદ ગુમ થયેલ યુવતીને શોધી કાઢી

મોરબી એસ.પી.એસ.આર.ઓડેદરાની સૂચનાથી ડી.વાય. એસ.પી. રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં લાંબા સમયથી ગુમ થનારક મહિલા બાળકો અને સગીરને શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મોરબી ડી.વાય. એસ.પી.ના માર્ગદર્શન હેઠળ બનાવેલી ટિમએ હળવદ પોલીસ મથકમાં ગત તા.૨૩-૫-૨૦૨૦ ના રોજ ગુમ થયેલ કોમલબેન મનજીભાઇ જિંજુવાડિયા  ઉ.વ.૧૯ રહે.ધૂળકોટ ગામ તા.હળવદ  જી.મોરબી વાળી કરછ ના ગાંધીધામના સુંદર પૂરી વિસ્તારમાં હોવાની માહિતી મળતા ડી.વાય. એસ.પી. ની ટિમએ ત્યાં જય ગુમ થયેલ યુવતી  કોમલબેનને હળવદ પોલીસન મથકએ લઈ આવી તેના પરિવારને સોપી હતી આ ઉમદા કામગીરીમાં ડી.વાય. એસ.પી. રાધિકા ભારાઈ હેઠળ હરેશભાઈ આગલ, વિક્રમભાઈ કુંગસીય,રમેશભાઈ મિયાત્રા,કેતનભાઈ તથા સિદ્ધરાજસિંહ ઝાલા સહિત પોલીસ કર્મી જોડાયા હતા જેનો  પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!