Wednesday, April 24, 2024
HomeNewsWakanerમોરબી ડી.વાય.એસ.પી.ની ટીમએ વાંકાનેર તાલુકાની ગુમ થયેલ પરણિતાને શોધી કાઢી

મોરબી ડી.વાય.એસ.પી.ની ટીમએ વાંકાનેર તાલુકાની ગુમ થયેલ પરણિતાને શોધી કાઢી

મોરબી એસ.પી.એસ.આર.ઓડેદરાની સૂચનાથી ડી.વાય. એસ.પી. રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં લાંબા સમયથી ગુમ થનારક મહિલા બાળકો અને સગીરને શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મોરબી ડી.વાય. એસ.પી.ના માર્ગદર્શન હેઠળ બનાવેલી ટિમએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગત તા.૨૦-૫-૨૦૧૯ ના રોજ ગુમ થયેલ નસિમબેન હારુણભાઈ કાજી ઉ.વ.૩૫ રહે.ભલ ગામ તા.વાંકાનેર જી.મોરબી વાળી રાજકોટના સોની બજારમાં હોવાની માહિતી મળતા ડી.વાય. એસ.પી. ની ટિમએ ત્યાં જય ગુમ થયેલ પરણીતા નસિમબેનને લઈ આવી વાંકાનેર તાલુકા પોલીસને સોપી હતી આ ઉમદા કામગીરીમાં ડી.વાય. એસ.પી. રાધિકા ભારાઇ હેઠળ હરેશભાઈ આગલ, વિક્રમભાઈ કુંગસીય,રમેશભાઈ મિયાત્રા,કેતનભાઈ તથા સિદ્ધરાજસિંહ ઝાલા સહિત પોલીસ કર્મી જોડાયા હતા જેનો આભાર વ્યક્ત કર્યો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!