Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : લાતીપ્લોટમાંથી જુગાર રમતા આઠ પત્તીપ્રેમીઓ ઝડપાયા

મોરબી : લાતીપ્લોટમાંથી જુગાર રમતા આઠ પત્તીપ્રેમીઓ ઝડપાયા

મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસે ગઈકાલે તા. ૧૫ના રોજ મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો કરી લાતીપ્લોટ શેરી નં. ૨/૩ વચ્ચે જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા ગુરૂસીંગ ઉર્ફે યુવરાજસીંગ મંગલસીંગ રજપુત, ધીરૂભાઇ અવચરભાઇ વડેચા, મોસીનભાઇ સલીમભાઇ મોવર, પ્રવિણભાઇ માવજીભાઇ મકવાણા, મહેબુબભાલ જમાલભાઇ ફલાણી, અરબાજભાઇ સલીમભાઇ ભટી, ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયા અને જાવેદભાઇ અખતરભાઇ બ્લોચને રોકડ રૂ. ૨૧,૫૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!