Thursday, April 18, 2024
HomeGujaratમોરબી : દાઉદી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : દાઉદી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી એ ડીવીઝન પોલીસે ગઈકાલે દાઉદી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સાબુનાં કારખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મયુરભાઈ મનસુખભાઈ લોરિયા, અજયભાઈ મનસુખભાઈ કુંઢીયા, ઈમ્તિયાજ ઉર્ફે બાલો અબ્દુલભાઈ ચાનિયા, નિઝામ સલીમભાઈ મોવર, અસગરભાઈ અબ્દુલભાઈ ચાનિયા, જીવણ ઉર્ફે ધોધો છનાભાઈ ચૌહાણ, મુસ્તાકભાઈ મહમદભાઈ કોરેજા અને રવિભાઈ ભરતભાઈ ઉધરેજીયાને રોકડ રકમ રૂ.૨૬,૭૫૦ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!