Friday, April 19, 2024
HomeGujaratમોરબી : ઈન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

મોરબી : ઈન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબીના ઇન્દિરાનગરમાં બાલ મંદિર નજીક જાહેરમાં તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા હાર્દિકભાઈ રમેશભાઈ કુરિયા, ચિરાગભાઈ નારણભાઈ ગણેશીયા, સાહિલભાઈ ફિરોજભાઈ મકરાણી, તેજસભાઈ રણજીતભાઈ રુદાતલા, દિનેશભાઈ પ્રભુભાઈ મોરતલીયા, કાનાભાઈ વિક્રમભાઈ ધોળકીયા, સુંદરજીભાઈ ગજાભાઈ સાતેલા અને વિક્રમભાઈ ઈશ્વરભાઈ વીરાણીને રોકડ રકમ રૂ.૧૪,૮૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!