Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : વૃદ્ધ દંપતીનો દવા પીને સજોડે આપઘાત

મોરબી : વૃદ્ધ દંપતીનો દવા પીને સજોડે આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની અવની ચોકડી નજીક આવેલ શ્યામ પાર્કમાં રહેતા હસમુખભાઈ અમરશીભાઈ કોટડીયા (ઉ.વ.૫૯) અને તેના પત્ની હીરાબેન હસમુખભાઈ કોટડીયા (ઉ.વ.૫૩) નામના વૃદ્ધ દંપતી આજે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બંનેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહો પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે દંપતિનાં આપઘાતનું કારણ હજુ અકબંધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!