Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : ફડસર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

મોરબી : ફડસર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે દરોડો પાડી મોરબી તાલુકામાં ફડસર ગામની હાસલા તરીકે ઓળખાતી સીમમાં પ્રભુભાઈ સાંણજા રહે. રાજપર વાળાની વાડીનાં શેઢે લાઈટનાં અંજવાળે જુગાર રમતાં નરેન્દ્રભાઇ કરશનભાઈ ફુલતરીયા, સુરેશભાઈ ગાંડુભાઈ કડીવાર, છગનભાઈ ગણેશભાઈ ઠોરીયા, ઠાકરશીભાઈ છગનભાઈ વિરમગામા અને જીતેન્દ્ર રામજીભાઈ પ્રજાપતિને રોકડા રૂ.૧,૨૬,૭૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!