Friday, May 27, 2022
HomeGujaratમોરબી : ભારતનગર મફતિયાપરા નજીક જુગાર રમતાં પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

મોરબી : ભારતનગર મફતિયાપરા નજીક જુગાર રમતાં પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

ગઈકાલે તા.૨૪ ના રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડી મોરબી સર્કિટ હાઉસ સામે ભારતનગર મફતીયુપરા નાલા નજીક શેરીમાં જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા આરોપીઓ કેશુગીરી જાલીમગીરી ગોસાઇ, જુમાભાઇ સલેમાનભાઇ ભટી, ચંદુભાઇ સનાભાઇ કગથરા, સુર્યપ્રકાશદાસ આત્માદાસ બાવાજી, સંજયભારતી ગુરૂરાજુભારતીને કુલ રોકડા રૂ.૧૨,૭૩૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!