Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : સિરામિક સિટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ

મોરબી : સિરામિક સિટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આરોપી પૂનમબા અશોકસિંહ જાડેજા નામની મહિલા પોતાના શક્તિ ચેમ્બર્સ પાસે સીરામીક સીટીમાં આવેલ રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમવાનાં સાધન સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતી હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા પૂનમબા અશોકસિંહ જાડેજા, શીતલબેન સંજયભાઇ લાલકિયા, અંજલીબેન મનિષભાઇ પંડ્યા તથા નિમુબેન હરેશભાઇ બોસાણિયાને રોકડ રૂ. ૧૧,૮૩૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!