Tuesday, May 21, 2024
HomeGujaratમોરબી : ઘુંટુુ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : ઘુંટુુ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમે ગઈકાલે ઘુંટુુ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી આરોપી રમેશભાઇ સાલણીના મકાન પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રમેશભાઇ મોમૈયાભાઇ સાલણી, રમેશભાઇ મોમાભાઇ ઇંગોરા, હિતેશભાઇ ધીરૂભાઇ ઉડેચા, હિતેશભાઇ પુંજાભાઇ ઉડેચા તથા દિનેશભાઇ પ્રભુભાઇ સાંથલીયાને રોકડ રૂ. ૩૧,૭૦૦/- સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!