Monday, October 7, 2024
HomeGujaratમોરબી : સાર્વજનિક જગ્યાનાં વેચાણ બાબતે બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ...

મોરબી : સાર્વજનિક જગ્યાનાં વેચાણ બાબતે બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો

મોરબીનાં સામાકાંઠે બૌધનગર વિસ્તારના રસ્તા પર આવેલ સાર્વજનિક જગ્યા હોય તે જગ્યા ગેરકાયદેસર વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવતા મોરબી મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજાએ આરોપીઓ અશોકભાઈ બાબુભાઈ કુરીયા તથા હુસેનભાઈ મુસાભાઈ પઠાણ (રહે. ભડીયાદ) વાળાઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ મુજબ ફરિયાદ નોંધાવેલ છે. મોરબી બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!