Friday, April 26, 2024
HomeNewsBirthdayમોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા એલસીબી પીઆઈ તરીકે હાલ ફરજ બજાવી રહેલાં પીઆઈ વિશ્વરાજસિંહ જાડેજા નો આજે જન્મદિવસ છે પીઆઈ વી બી જાડેજા મૂળ ધ્રાફા ના વતની છે જેમાં અગાઉ મોરબી તાલુકા પીએસઆઇ અને રાજકોટ ડીસીબી પીએસઆઇ તરીકે પણ તેઓ ફરજ બજાવી ચુક્યા છે.ફરજમાં કાબીલેદાદ કામગીરી અને કડક નીતિમત્તાના લીધે વી બી જાડેજાને દબંગનું ઉપનામ પણ તેના પ્રશંસકોએ આપેલું છે પીઆઈ વી બી જાડેજા કડક અને અત્યંત સરળ સ્વભાવ નું વ્યક્તિ ત્વ ધરાવતાં અધિકારી ની શ્રેણીમાં આવે છે ત્યારે કામમાં અનોખી રીતે કામગીરી કરવાનું પસંદ કરાવતા પીઆઈ વી બી જાડેજાના જન્મદિવસ પર ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે આજે મોરબી મીરરની ટિમ પણ પીઆઈ વી બી જાડેજા પ્રગતિના શિખરો સર કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!