Monday, May 6, 2024
HomeGujaratMorbiમોરબીમાં બિસ્માર રસ્તાઓ પર મોડી રાત્રી ના થિંગડા મારવામાં આવ્યા

મોરબીમાં બિસ્માર રસ્તાઓ પર મોડી રાત્રી ના થિંગડા મારવામાં આવ્યા

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી રવાપર રોડ,શનાળા રોડ,ઉમિયા સર્કલ,તખ્ત સિંહજી રોડ,વાવડી રોડ શાક માર્કેટ ચોક રોડ અતિ બિસમાર હાલત માં છે.

- Advertisement -
- Advertisement -

 

જેમાં વરસાદ આવતા આ સ્થિતિ અત્યંત ગંભીર થઈ જવા પામી છે ત્યારે મોડી રાત્રીના મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ,પીઆઈ જે એમ આલ સહિતના અધિકારીઓએ મોડી રાત્રીના જાગીને રોડનું સમ્માર કામ કર્યું હતું મોરબી ના બિસ્માર રસ્તાઓ પર કાપ નાખી હાલ રોડના ખાડા બુરવામાં આવ્યા હતા પરન્તુ જે કોન્ટ્રાક્ટરે રોડનું કામ કર્યું તેના પર પગલાં લેવા પણ જરૂરી. છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!